Day: April 24, 2026

mi-vs-csk-ની-મેચમાં-ઝઘડો!-બે-સ્ટાર-ખેલાડી-વચ્ચે-તુતુમેંમેં.,-સૂર્યકુમાર-પણ-ભડક્યો
Post

MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો

Updated: Apr 24th, 2026 GS TEAM Image Source: Twitter Jamie Overton and Tilak Varma clash: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં CSKએ 103 રનના માર્જિનથી મોટી જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન CSKના બોલિંગ ઓલરાઉન્ડર જેમી ઓવરટન...

‘કેપ્ટન-કૂલ’-ધોની-iplમાં-એક-પણ-મેચ-નહીં-રમે?-ચાહકોની-ચિંતા-વચ્ચે-cskના-કોચે-કરી-ચોખવટ
Post

‘કેપ્ટન કૂલ’ ધોની IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ

MS Dhoni IPL 2026 Return Update: મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ-11ની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું.  ધોનીની ઈજા બાબતે...

5મા-પરાજય-બાદ-કેપ્ટન-હાર્દિક-પંડ્યાનું-દર્દ-છલકાયું,-કહ્યું-–-પાવરપ્લેમાં-વિકેટ-ગુમાવવી-એ-ભારે-પડ્યું
Post

5મા પરાજય બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું

CSK vs MI IPL Match |  આઈપીએલ 2026 માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન કથળી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 103 રનથી મળેલી હાર એ મુંબઈ ઇન્ડિયન્સના ઇતિહાસની સૌથી મોટી હાર છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું હતું કે પાવરપ્લેમાં શરૂઆતી વિકેટો ગુમાવવી ટીમ માટે ભારે પડી અને ત્યાંથી જ મેચ હાથમાંથી...

મુંબઈ-ઈન્ડિયન્સનું-સરન્ડર!-ચેન્નાઈ-સુપર-કિંગ્સે-103-રનથી-જીતી-મેચ,-સંજુ-અકીલનો-સપાટો
Post

મુંબઈ ઈન્ડિયન્સનું સરન્ડર! ચેન્નાઈ સુપર કિંગ્સે 103 રનથી જીતી મેચ, સંજુ-અકીલનો સપાટો

Updated: Apr 23rd, 2026 GS TEAM MI vs CSK: IPL 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ચેન્નાઈની તોફાની બેટિંગ અને ત્યારબાદ શાનદાર બોલિંગ સામે તેમની આખી ટીમ પડી ભાંગી હતી. CSKએ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર...

ipl:-માતાનું-નિધન-થયું-છતા-પણ-મેદાનમાં-ભારે-હૈયે-ઉતર્યો-cskનો-ખેલાડી,-વાનખેડેમાં-સર્જાયા-ભાવુક-દ્રશ્યો
Post

IPL: માતાનું નિધન થયું છતા પણ મેદાનમાં ભારે હૈયે ઉતર્યો CSKનો ખેલાડી, વાનખેડેમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

Updated: Apr 23rd, 2026 GS TEAM Emotional Scenes At Wankhede: IPL 2026ની મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુરુવારે(23 એપ્રિલ) મેચ હતી. મેચ દરમિયાન એક ઈમોશનલ સ્ટોરી સામે આવી છે, જેણે ક્રિકેટ ચાહકોને ઈમોશનલ કરી દીધા છે. જેમાં માતાનું નિધન થયું છતા પણ મેદાનમાં ભારે હૈયે CSKનો ખેલાડી ઉતરતા વાનખેડે સ્ટેડિયમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા...

mi-vs-csk:-સંજુ-સેમસને-54-બોલમાં-સદી-ફટકારી,-ચાલુ-સીઝનની-બીજી-તો-iplની-પાંચમી-સદી
Post

MI vs CSK: સંજુ સેમસને 54 બોલમાં સદી ફટકારી, ચાલુ સીઝનની બીજી તો IPLની પાંચમી સદી

Updated: Apr 23rd, 2026 GS TEAM Sanju Samson Records: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સંજુ સેમસને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે શાનદાર સદી ફટકારી. આ સિઝનમાં તેના બેટથી નીકળેલી આ બીજી સદી તો IPL કરિયરની કુલ 5મી સદી હતી. જે તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 54 બોલમાં પૂરી કરી...

video:-iplની-મેચ-જોવા-આવેલા-ફેન્સ-વચ્ચે-છૂટાહાથની-મારામારી,-એકે-તો-ચપ્પલવાળી-કરી
Post

VIDEO: IPLની મેચ જોવા આવેલા ફેન્સ વચ્ચે છૂટાહાથની મારામારી, એકે તો ચપ્પલવાળી કરી

Updated: Apr 23rd, 2026 GS TEAM Spectators Clash During IPL 2026 Match 32 : ઈકાના સ્ટેડિયમમાં ગત બુધવારે(22 એપ્રિલ, 2026) લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL 2026ની 32મી મેચમાં 2 ફેન્સ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એકે અન્ય શખસને નીચે પાડી દીધો હતો, પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન...

ચાલુ-iplમાં-સ્ટાર-બોલર-પર-તૂટ્યો-દુ:ખનો-પહાડ,-માતાના-અંતિમ-સંસ્કાર-કરી-ટીમમાં-પરત-ફર્યો
Post

ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો

Mukesh Choudhary Mother Passes Away: આઈપીએલ 2026માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. જોકે, આ મહત્ત્વની મેચ શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. ટાટા મેમોરિયલ...

ipl-2026:-15-વર્ષના-વૈભવ-સૂર્યવંશીએ-મેક્સવેલનો-વર્લ્ડ-રેકોર્ડ-તોડ્યો!-પૃથ્વી-શો-અને-સેમસન-પણ-પાછળ-છૂટ્યા
Post

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મેક્સવેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! પૃથ્વી શો અને સેમસન પણ પાછળ છૂટ્યા

Updated: Apr 23rd, 2026 GS TEAM Vaibhav Suryavanshi IPL 2026: આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ (RR)ના યુવા ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી મેચમાં રાજસ્થાનની 40 રને શાનદાર જીત થઈ હતી. જોકે, આ મેચમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે. જેણે માત્ર 8 રન...

ipl-2026:-રાજસ્થાન-રોયલ્સમાં-જતાં-જ-રવીન્દ્ર-જાડેજાનો-નવો-રેકોર્ડ,-રોહિત-ધોની-અને-કોહલીના-સ્પેશિયલ-ક્લબમાં-એન્ટ્રી
Post

IPL 2026: રાજસ્થાન રોયલ્સમાં જતાં જ રવીન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ, રોહિત-ધોની અને કોહલીના સ્પેશિયલ ક્લબમાં એન્ટ્રી

Rajasthan Royals vs Lucknow Super Giants: આઈપીએલ 2026ની 19મી સીઝનમાં રવીન્દ્ર જાડેજાનો જાદુ માથે ચડીને બોલી રહ્યો છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સાથ છોડીને રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહેલા જાડેજાએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલા મુકાબલામાં તરખાટ મચાવ્યો છે. જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે રાજસ્થાન રોયલ્સે લખનૌને તેના જ ઘર ઇકાના સ્ટેડિયમમાં 40...