વૈભવ અને યશસ્વીએ જબરી ધોલાઈ કરી, હાર્દિક પંડ્યાએ કોના પર ફોડ્યું હારનું ઠીકરું? Updated: Apr 8th, 2026 GS TEAM Image Source: Twitter RR vs MI: ગુવાહાટીમાં વરસાદથી પ્રભાવિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં વિલંબ બાદ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લેનારા કેપ્ટન...
Month: April 2026
બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ : મેચ ફિક્સિંગ મામલે 7 ખેલાડી પર પ્રતિબંધ, BBC અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા
Updated: Apr 7th, 2026 GS TEAM Bangladesh Cricket Controversy : બાંગ્લાદેશ ક્રિકેટ અત્યારે ગંભીર સંકટ અને વિવાદોમાં ફસાયું છે. ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હવે મેચ ફિક્સિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર ઘટનામાં સાત ખેલાડીઓ પર પ્રતિબંધ ઝિંકાયો છે. આ ઉપરાંત સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BBC)ના અધ્યક્ષને પણ પદ પરથી હાંકી કાઢવાનો...
દારૂ પીને કાર ચલાવવાના આરોપમાં દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ, 9 એપ્રિલે છે આગામી મેચ
Updated: Apr 7th, 2026 GS TEAM David Warner Arrested for Drink Driving in Australia : ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ પૂર્વ ક્રિકેટ ડેવિડ વોર્નર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર ઓસ્ટ્રેલિયામાં દારુ પીને કાર ચલાવવાના આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન પોલીસે વોર્નરની ધરપકડ કરી હતી, જોકે પછી તેને છોડી દેવાયો છે. હવે વોર્ન પીએસએલમાં રમવા માટે ફરી પાકિસ્તાન પહોંચી...
MI vs RR વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ: પહેલીવાર વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ હશે આમને-સામને
Updated: Apr 7th, 2026 GS TEAM MI vs RR: IPL 2026માં આજે ગુવાહાટીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સનો આમનો-સામનો થશે. આ મેચમાં બધાની નજર વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ વચ્ચેની ટક્કર પર રહેશે. 15 વર્ષીય સૂર્યવંશીએ ગત વર્ષે IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સીઝનમાં 35 બોલમાં સદી ફટકારીને રાતોરાત વિશ્વભરમાં લોકપ્રિય બની ગયો...
આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
Updated: Apr 7th, 2026 GS TEAM Virat Kohli Praises Dhurandhar 2: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’ જોયા બાદ પોતાનો રિવ્યૂ આપ્યો છે. તેણે ડાયરેક્ટર આદિત્ય ધર અને રણવીર સિંહના વખાણ કરતા કહ્યું કે,...
IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
Updated: Apr 6th, 2026 GS TEAM Image Source: Twitter Virat Kohli Breaks Rohit Sharma Record: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBએ CSK સામે 43 રનથી જીત હાંસલ કરી. IPL 2026માં આ RCBની સતત બીજી જીત છે, જ્યારે CSKએ...
હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
Updated: Apr 6th, 2026 GS TEAM Image Source: Twitter Ruturaj Gaikwad Statement: ચેન્નાઈ સુપર કિંગ્સની સતત ત્રીજી હારથી ઋતુરાજ ગાયકવાડ દુઃખી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ તેમને સતત ત્રીજી હારનો સામનો કરવા માટે મજબૂર કર્યા. CSKનો ટોપ ઓર્ડર RCB સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો. આ હારથી ગાયકવાડ દુઃખી ભરાયા. હારની જવાબદારી લેતા તેણે કહ્યું, ‘જો મેં...
IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
Updated: Apr 6th, 2026 GS TEAM Image Source: Twitter IPL 2026 Orange Cap and Purple Cap Updated List: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026ની 11મી મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ મેચમાં બંને ટીમોએ 457 રન બનાવ્યા અને બીજી તરફ કુલ 13 વિકેટ...
IPL 2026 : બેંગલુરુની ભવ્ય જીત, ચેન્નાઈને 43 રને હરાવ્યું, નોંધાયા અનેક રેકોર્ડ
Updated: Apr 5th, 2026 GS TEAM IPL 2026, RCB vs CSK : આઈપીએલ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ શાનદાર પ્રદર્શન કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રને પરાજય આપ્યો છે. દેવદત્ત પડિક્કલ અને ટીમ ડેવિડની તોફાની અડધી સદીઓની મદદથી RCBએ 20 ઓવરમાં 3 વિકેટે 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં...
IPL 2026: T20 ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે નવો વર્લ્ડ રેકોર્ડ, રોહિત શર્માને પણ છોડ્યો પાછળ!
Updated: Apr 5th, 2026 GS TEAM Virat Kohli Breaks World Record in IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજે(5 એપ્રિલ, 2026) રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની મેચમાં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. RCBના સ્ટાર બેટ્સમેન કોહલીએ આ મેચમાં 18 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી,...









