Day: August 18, 2025

Home » Archives for Mon, 18 Aug 2025
એશિયા-કપ:-‘ભારત-પાકિસ્તાન-વચ્ચે-મેચ-નહીં-થાય’,-ટુર્નામેન્ટ-પહેલા-પૂર્વ-ક્રિકેટરનો-દાવો
Post

એશિયા કપ: ‘ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થાય’, ટુર્નામેન્ટ પહેલા પૂર્વ ક્રિકેટરનો દાવો

Image Source: IANS  IND vs PAK: એશિયા કપ 2025ની ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે, પણ આ મેચને લઈને ઘણી ચર્ચા અને વિવાદો થઈ રહ્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધ વણસ્યા છે, એવામાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટર કેદાર...

ઈન્ટરનેશનલ-ક્રિકેટમાં-વિરાટ-કોહલીના-17-વર્ષ-પૂર્ણ:-4-icc-ટ્રોફી,-27-હજાર-રન-સહિત-જુઓ-કેટલા-વર્લ્ડ-રેકોર્ડ-બનાવ્યા
Post

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીના 17 વર્ષ પૂર્ણ: 4 ICC ટ્રોફી, 27 હજાર રન સહિત જુઓ કેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

Image source: IANS  17 Years of Virat Kohli: 18 ઑગસ્ટનો દિવસ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે. 17 વર્ષ પહેલાં, એટલે કે 2008માં આ જ દિવસે વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે તેની ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચ રમી હતી. તેણે તેની ડેબ્યૂ મેચ શ્રીલંકા સામે દામ્બુલામાં રમી હતી, જે એક ODI મેચ હતી....

ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં?
Post

ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં...

પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન
Post

પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન

ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

મુંબઈ એરપોર્ટ પર ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3ને જોડતો નવો ફુટ ઓવરબ્રિજ શરૂ
Post

મુંબઈ એરપોર્ટ પર ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3ને જોડતો નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ 2ને મેટ્રો લાઈન 3 સાથે સીધો જોડતો નવો ફુટ ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયો છે. અગાઉ મુસાફરોને એરપોર્ટથી મેટ્રો સ્ટેશન સુધી લાંબું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે નવા બ્રિજના કારણે માત્ર 118 મીટર ચાલવાથી મેટ્રો સ્ટેશન પહોંચી શકાય...

વિદેશી સહાય ઘટતાં અફઘાનિસ્તાનની આરોગ્ય વ્યવસ્થા તૂટવાની કગાર પર
Post

વિદેશી સહાય ઘટતાં અફઘાનિસ્તાનની આરોગ્ય વ્યવસ્થા તૂટવાની કગાર પર

કાબુલ: સૂકા અને પર્વતીય અફઘાનિસ્તાનમાં આરોગ્ય સેવાઓ તૂટવાની કગાર પર પહોંચી ગઈ છે. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા બાદથી વિદેશી સહાય લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અફઘાનિસ્તાનની 2 કરોડ 30 લાખ જેટલી વસ્તીમાં અડધાથી વધારે લોકો આરોગ્ય સેવા, ખાદ્ય પદાર્થો અને શુદ્ધ પાણીના અભાવે જીવતા થયા છે. વર્લ્ડ...

ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા
Post

ભારત-ચીન સંબંધો સુધારવાના પ્રયાસમાં વાંગ યી, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા મહત્વના મુદ્દા

અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને ચીન વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસે ભારત આવ્યા હતા અને આ અવસરે તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં વાંગ યીએ જણાવ્યું કે, “ભારત અને ચીન...

વ્હાઇટ હાઉસ બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, ઝેલેન્સ્કીનો કડક આરોપ
Post

વ્હાઇટ હાઉસ બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, ઝેલેન્સ્કીનો કડક આરોપ

વોશિંગ્ટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક થવાની પૂર્વસંધ્યાએ રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ત્રાટક્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે રશિયાએ જાણીતાપણે ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા જેવા શહેરોને નિશાન બનાવી હુમલો કર્યો છે. તેમણે આ હુમલાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે...

પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર?
Post

પુતિનના ‘પૂ બ્રીફકેસ’નો રહસ્ય : શા માટે રશિયા પરત લઈ જવાય છે મળ અને મૂત્ર?

વિશ્વના શક્તિશાળી નેતાઓની સુરક્ષા વ્યવસ્થામાં અનેક અજાણી બાબતોનો સમાવેશ થાય છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ પ્રવાસો દરમિયાન એક અનોખી પ્રક્રિયા અમલમાં લેવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા ‘પૂ બ્રીફકેસ’ કહે છે. અહેવાલ મુજબ, પુતિન વિદેશમાં હોય ત્યારે તેમનો સુરક્ષા સ્ટાફ તેમના મળ અને પેશાબને ખાસ સીલબંદ પાઉચમાં ભેગા કરે છે અને રશિયા પરત લઈ...

શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ
Post

શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે મુલાકાત કરી, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેમણે તાજેતરમાં અંતરિક્ષમાંથી ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો, આજે (18 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી ખેંચેલી ધરતીની સુંદર તસવીરો ભેટ આપી. શુભાંશુ શુક્લા શનિવારે (16 ઓગસ્ટે) નાસાના Axiom-4 મિશન પૂર્ણ કરીને ભારત પરત ફર્યા હતા. તેમની વાપસી...