Updated: Apr 20th, 2026 GS TEAM GT Vs MI Highlight: IPL 2026ની 30મી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનના મોટા અંતરથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા મુંબઈની ટીમે ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ગિલની આગેવાની હેઠળની ટીમ માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્વિની કુમારે 4...
Month: April 2026
VIDEO : તિલક વર્માએ IPL-2026માં સૌથી ઝડપી સદી ફટકારી સંજૂ સેમનનો તોડ્યો રેકોર્ડ
Tilak Varma Century : મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્ટાર તિલક વર્માએ આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે સૌથી ઝડપી સદી ફટકારી અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. પાંચમાં ક્રમાંકે આવેલા તિલકે માત્ર 45 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારી 101 રનની વિસ્ફોટ બેટિંગ કરી છે. તિલકે સેમસનનો રેકોર્ડ તોડ્યો, જયસૂર્યાના રેકોર્ડની પણ બરાબરી કરી આ સદી સાથે તિલક...
MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
Updated: Apr 24th, 2026 GS TEAM Image Source: Twitter Jamie Overton and Tilak Varma clash: મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં CSKએ 103 રનના માર્જિનથી મોટી જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન CSKના બોલિંગ ઓલરાઉન્ડર જેમી ઓવરટન...
‘કેપ્ટન કૂલ’ ધોની IPLમાં એક પણ મેચ નહીં રમે? ચાહકોની ચિંતા વચ્ચે CSKના કોચે કરી ચોખવટ
MS Dhoni IPL 2026 Return Update: મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ-11ની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું. ધોનીની ઈજા બાબતે...
5મા પરાજય બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું, કહ્યું – પાવરપ્લેમાં વિકેટ ગુમાવવી એ ભારે પડ્યું
CSK vs MI IPL Match | આઈપીએલ 2026 માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન કથળી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 103 રનથી મળેલી હાર એ મુંબઈ ઇન્ડિયન્સના ઇતિહાસની સૌથી મોટી હાર છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું હતું કે પાવરપ્લેમાં શરૂઆતી વિકેટો ગુમાવવી ટીમ માટે ભારે પડી અને ત્યાંથી જ મેચ હાથમાંથી...
મુંબઈ ઈન્ડિયન્સનું સરન્ડર! ચેન્નાઈ સુપર કિંગ્સે 103 રનથી જીતી મેચ, સંજુ-અકીલનો સપાટો
Updated: Apr 23rd, 2026 GS TEAM MI vs CSK: IPL 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ચેન્નાઈની તોફાની બેટિંગ અને ત્યારબાદ શાનદાર બોલિંગ સામે તેમની આખી ટીમ પડી ભાંગી હતી. CSKએ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર...
IPL: માતાનું નિધન થયું છતા પણ મેદાનમાં ભારે હૈયે ઉતર્યો CSKનો ખેલાડી, વાનખેડેમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
Updated: Apr 23rd, 2026 GS TEAM Emotional Scenes At Wankhede: IPL 2026ની મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુરુવારે(23 એપ્રિલ) મેચ હતી. મેચ દરમિયાન એક ઈમોશનલ સ્ટોરી સામે આવી છે, જેણે ક્રિકેટ ચાહકોને ઈમોશનલ કરી દીધા છે. જેમાં માતાનું નિધન થયું છતા પણ મેદાનમાં ભારે હૈયે CSKનો ખેલાડી ઉતરતા વાનખેડે સ્ટેડિયમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા...
MI vs CSK: સંજુ સેમસને 54 બોલમાં સદી ફટકારી, ચાલુ સીઝનની બીજી તો IPLની પાંચમી સદી
Updated: Apr 23rd, 2026 GS TEAM Sanju Samson Records: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સંજુ સેમસને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે શાનદાર સદી ફટકારી. આ સિઝનમાં તેના બેટથી નીકળેલી આ બીજી સદી તો IPL કરિયરની કુલ 5મી સદી હતી. જે તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 54 બોલમાં પૂરી કરી...
VIDEO: IPLની મેચ જોવા આવેલા ફેન્સ વચ્ચે છૂટાહાથની મારામારી, એકે તો ચપ્પલવાળી કરી
Updated: Apr 23rd, 2026 GS TEAM Spectators Clash During IPL 2026 Match 32 : ઈકાના સ્ટેડિયમમાં ગત બુધવારે(22 એપ્રિલ, 2026) લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL 2026ની 32મી મેચમાં 2 ફેન્સ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં એકે અન્ય શખસને નીચે પાડી દીધો હતો, પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન...
ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
Mukesh Choudhary Mother Passes Away: આઈપીએલ 2026માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. જોકે, આ મહત્ત્વની મેચ શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. ટાટા મેમોરિયલ...









