Day: August 19, 2025

Home » Archives for Tue, 19 Aug 2025
પાકિસ્તાન-સાથે-મેચ….-પ્રેસ-કોન્ફરન્સમાં-અગરકરને-કરાયો-સવાલ-તો-bcciએ-કરાવ્યા-ચૂપ
Post

પાકિસ્તાન સાથે મેચ…. પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને કરાયો સવાલ તો BCCIએ કરાવ્યા ચૂપ

Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ‘એશિયા કપ-2025’ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર સાથે ચોંકવનારી ઘટના બની છે. વાસ્તવમાં પ્રેસ કોન્ફન્સ વખતે અગરકરને પાકિસ્તાન મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેઓ જવાબ આપવાની પણ તૈયારીમાં હતા, જોકે તેમને પાકિસ્તાન વિશે...

મુંબઈમાં મોનોરેલ ફસાઈ: વીજ પુરવઠો ખોરવાતા મુસાફરો કલાકો સુધી ફસાયા, ગરમીમાં શ્વાસ લેવામાં મુશ્કેલી
Post

મુંબઈમાં મોનોરેલ ફસાઈ: વીજ પુરવઠો ખોરવાતા મુસાફરો કલાકો સુધી ફસાયા, ગરમીમાં શ્વાસ લેવામાં મુશ્કેલી

મુંબઈમાં મૈસુર કોલોની સ્ટેશન નજીક વીજ પુરવઠામાં ખામી આવતા એક મોનોરેલ ટ્રેન રસ્તામાં જ અટકી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની માહિતી મુજબ, ટ્રેન અંદાજે એક કલાક સુધી અટકેલી રહી, અને આ દરમિયાન વીજળી તથા એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ થવાથી ટ્રેનની અંદરનું તાપમાન વધી ગયું હતું. ગરમી અને ગૂંગળામણના...

યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી
Post

યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે...

NEET PG 2025નું પરિણામ જાહેર, 29 ઓગસ્ટથી મળશે વ્યક્તિગત સ્કોરકાર્ડ
Post

NEET PG 2025નું પરિણામ જાહેર, 29 ઓગસ્ટથી મળશે વ્યક્તિગત સ્કોરકાર્ડ

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ મેડિકલ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. 19 ઓગસ્ટ, સોમવારે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટગ્રેજ્યુએટ (NEET PG 2025)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું. ઉમેદવારો હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જઈને પોતાનું પરિણામ જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. બોર્ડે જણાવ્યું છે કે 29 ઓગસ્ટથી...

મહિલા વર્લ્ડકપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન
Post

મહિલા વર્લ્ડકપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન

મહિલા વનડે વર્લ્ડકપ 2025 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન તરીકે ટીમ મેદાનમાં ઉતરશે. ટીમનો લક્ષ્ય પહેલીવાર મહિલા વર્લ્ડકપ જીતવાનો છે. ખાસ વાત એ છે કે રેણુકા સિંહ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે શેફાલી વર્માને સ્થાન મળ્યું નથી. આ...

ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’
Post

ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’

લોકપ્રિય સીરિયલ  ‘પવિત્ર રિશ્તા’ થી જાણીતી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેમને લોકો ‘ઉષા તાઈ’ તરીકે ઓળખે છે, તેમના જીવન વિશે એક ખુલાસો કર્યો છે. આજે તેઓ પાસે ઘર, ધન બધું હોવા છતાં પણ એકલી રહે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ પરિવારથી દૂર કેમ રહે છે. ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. બાળપણથી જ...

એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર
Post

એશિયા કપ 2025 : પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અંગે સવાલ પર BCCIએ અટકાવ્યા અગરકર

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવા માટે આજે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી ઘટના બની. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સાથેની મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેઓ જવાબ આપે તે પહેલાં જ બીસીસીઆઈના પ્રતિનિધિએ તેમને અટકાવી દીધા. અગરકર પાકિસ્તાન મુદ્દે બોલવા તૈયાર હતા, પરંતુ અચાનક હસ્તક્ષેપ કરી તેમને ચૂપ કરાવવામાં...

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત
Post

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત

ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ...

ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ
Post

ટ્રેનમાં સામાનના વજન પર કડક નિયમો: હવે એરલાઈન્સ જેવી લાગશે લગેજ ચેકિંગ સિસ્ટમ

ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી...

ચહલ-અને-શમી-સહિત-આ-5-ખેલાડીઓને-ટીમ-ઈન્ડિયામાં-સ્થાન-નહીં,-ચાહકોએ-કહ્યું-આ-તો-અન્યાય-છે…
Post

ચહલ અને શમી સહિત આ 5 ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં, ચાહકોએ કહ્યું- આ તો અન્યાય છે…

Asia Cup 2025: BCCI એ મંગળવારે એટલે કે આજે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવને 15 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એવામાં એવા 5 ખેલાડીઓ વિશે જણાવીએ કે જેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા.  1. મોહમ્મદ શમી ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ પણ એશિયા કપ ટીમમાં નથી....